The description
"નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની નમાઝની પદ્ધતિ" નામનું પુસ્તક જે સન્માનીય શૈખ અબ્દુલ અઝીઝ બિન્ બાઝ રહિમહુલ્લાહ દ્વારા સંકલિત કરવામાં આવ્યું, જેમાં તેમણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની નમાઝના તરીકાનો સારાંશ સરળ શૈલી અને સચોટરૂપે કુરઆન અને હદીષના સાચા પુરાવાના આધારે કર્યો છે, જે દરેક મુસલમાનો માટે માર્ગદર્શક છે, તેમણે તેમાં નમાઝના સિદ્ધાંતો, તેની સુન્નતો અને તેની રીત, વઝૂ થી લઈ કે નમાઝના અંત સુધી સ્પષ્ટ કર્યુ છે, જે એક મહાન ઈબાદતમાં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું અનુસરણ કરવા પર આમંત્રિત કરે છે.
Other translations 36