આ સંક્ષિપ્ત પુસ્તિકા ઉમરહ માટેની જરૂરી બાબતો તેમજ તેના આદેશો અને આદાબ વિશે છે, અમે એ બાબતો વર્ણન કરવા માટે વધુ ઉત્સુક હતા કે એક ઉમરહ કરનાર વ્યક્તિ માટે શું શું જરૂરી છે.
અમે અલ્લાહથી દુઆ કરીએ છીએ કે તે આ કામ ફક્ત નિખાલસ સાથે કરવાની તૌફીક આપે અને આ પુસ્તિકાને દરેક મુસલમાનો માટે ફાયદાકારક બનાવે.
جهة حكومية مسؤولة عن الإشراف على الخدمات الدينية في الحرمين الشريفين، وتوفير بيئة إيمانية مناسبة للعبادة والتعلم، وكما تهدف لتعزيز رسالة الحرمين الدينية عالمياً