હું મુસલમાન છું (ગુજરાતી)

અ લેખ ઇસ્લામની સમજૂતી રજૂ કરે છે અને કોણ મુસલમાન છે અને તમે કેવી રીતે સાચા મુસલમાન બની શકો છો તે જણાવે છે, તેમાં ઇસ્લામના ગુણો અને કેટલાક આદાબ અને ઉચ્ચ શિષ્ટાચાર, સ્ત્રીઓનો દરજ્જો, સંબંધીઓ, પાડોસીઓ અને સમાજના અધિકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એવી જ રીતે આ લેખ જણાવે છે ઇસ્લામ દરેક શુદ્ધ કાર્યોનો આદેશ આપે છે અને દરેક દુષ્ટ કાર્યોથી રોકે છે.

  • earth زبان
    (ગુજરાતી)
  • earth تأليف:
    اللجنة العلمية برئاسة الشؤون الدينية بالمسجد الحرام والمسجد النبوي